વ્યાખ્યા/સમજૂતી આપો: સહપ્રભાવિતા (Co-dominance).

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) સહપ્રભાવિતા એ એવી ઘટના છે જેમાં જનીન જોડના બંને વિકલ્પી કારકો (alleles) $F_1$ પેઢીમાં સમાન રીતે પોતાની અભિવ્યક્તિ દર્શાવે છે. આ કિસ્સામાં,$F_1$ પેઢી બંને પિતૃઓ જેવી સમાનતા ધરાવે છે. સહપ્રભાવિતાનું ઉત્તમ ઉદાહરણ મનુષ્યમાં જોવા મળતું $ABO$ રુધિરજૂથ છે,જેમાં $I^A I^B$ જનીન પ્રકાર ધરાવતી વ્યક્તિના રક્તકણોની સપાટી પર $A$ અને $B$ બંને પ્રકારના એન્ટિજન જોવા મળે છે.

Explore More

Similar Questions

સહપ્રભાવિતા (Codominance) દર્શાવતા જનીનમાં,કારકો (alleles):

સહપ્રભાવિતા (Codominance) કયા જનીન દ્વારા નિયંત્રિત થાય છે?

સહપ્રભુતા (codominance) દર્શાવતા જનીનમાં શું હોય છે?

સહ-પ્રભુતા (Co-dominance) પર ટૂંકી નોંધ લખો.

કયા પ્રકારના સંકરણમાં $F_1$ પેઢી બંને પિતૃઓ જેવી દેખાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo